શિયાળામાં સવારે ધાતુની સપાટી લાકડાની સપાટી કરતાં વધુ ઠંડી લાગે કારણ કે...
ધાતુની વિશિષ્ટ ઉષ્મા વધુ હોય છે
ધાતુની ઉષ્માવાહકતા ઊંચી હોય છે
ધાતુની વિશિષ્ટ ઉષ્મા ઓછી હોય છે
ધાતુની ઉષ્માવાહકતા નીચી હોય છે
બારીના કાચનું ક્ષેત્રફળ $10 m^{2}$ અને જાડાઈ $2 mm$ છે. બહાર અને અંદરનું તાપમાન અનુક્રમે $40°C$ અને $20°C$ છે. $MKS$ પદ્ધતિ પ્રમાણે ઉષ્મા વાહકતા $0.2$ છે. ઓરડામાં સેકન્ડ દીઠ વહન પામતી ઉષ્મા ......છે.
બે પટ્ટી $A$ અને $B$ ની ઉષ્મીય વહકતાઓ અનુક્રમે $84\,Wm ^{-1}\,K ^{-1}$ અને $126\,Wm ^{-1}\,K ^{-1}$ છે. તેમનું સપાટી ક્ષેત્રફળ અને જાડાઈ સરખી છે. જેને તેની સપાટી સંપર્કમાં રહે તે રીતે મૂકવામાં આવે છે. જો $A$ અને $B$ ની બહારની સપાટીનું તાપમાન $100^{\circ}\,C$ પર રાખવામાં આવે, તો સ્થિત અવસ્થામાં સંપર્ક સપાટીનું તાપમાન ........ ${ }^{\circ} C$ છે.
વિધાન : બે પાતળા ભેગા કરેલા ધાબળા એ એક બમણી જાડાઈ ધરાવતા એક ધાબળા કરતાં વધુ ગરમ લાગે
કારણ : બે પાતળા ધાબળા વચ્ચેનું હવાનું પડને લીધે જાડાઈ વધે છે.
સમાન દ્રવ્યના અને સમાન પરીમાણ ધરાવતા ચાર સળિયા જોડીને ચોરસ બનાવવામાં આવે છે.તેના એક વિકર્ણ વચ્ચે તાપમાન તફાવત $ {100^o}C $ હોય,તો બીજા વિકર્ણ વચ્ચે તાપમાન તફાવત ........ $^oC$
આકૃતિ $(i)$ માં $20$ કેલરી ઉષ્મા $4$ મિનિટમાં પસાર થતી હોય,તો આકૃતિ $(ii)$ માં $20$ કેલરી ઉષ્મા ....... $(\min.)$ સમયમાં પસાર થાય?